Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

આ મહિલાએ પૈસા કમાવવાની અનોખી પ્રયુક્તિ શોધી કાઢી

નવી દિલ્હી: એક મહિલાએ પૈસા કમાવવાની એક નવી પ્રયુક્તિ શોધી કાઢી છે વિષે જાણીને સહુ કોઈને અચરજ લાગશે મહિલાએ જે મહિલાઓની ડિલિવરી બાદ ફેંકવામાં આવેલ કચરામાંથી એક એવી વસ્તુ શોધી કાઢી છે જેનાથી તે ઘર બેઠા લખો રૂપિયા કમાઈ શકશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં રહેનાર કિયારા નોબલ એક દાઇ છે અને તે છેલ્લા બે વર્ષથી ગર્ભનાળના પ્રોડક્ટનો વ્યવસાય કરી રહી છે.વ્યવસાય માટે તે સર્ટિફાઈડ સ્પેશિયલિસ્ટ છે.

(6:26 pm IST)