Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

બોલિવિયામાં 5 પ્રદર્શનકારીઓ ગોળી મારીને હત્યા થતા વધુ તપાસ હાથ ધરાઈ

નવી દિલ્હી: બોલિવિયાના કૌચબબા શહેરના બહારના વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા બળોના પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલ ઝડપમાં થયેલ ગોળીબારીની ઘટનામાં પાંચ પ્રદર્શનકારીઓને મૃત્યુ થયા છે એક અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓમ્બુડ્સમેન કાર્યાલયના એક પ્રતિનિધિ નેલ્સન કૉક્સે જણાવ્યું છે કે આ પાંચ શખ્સોને હોસ્પિટલમાં લઇ જતા રસ્તામાં જ તે મોતને ભેટ્યા છે.

                        મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સરકાર વિરુદ્ધ પ્રદર્શન માટે કોચાબાબા તફથી વધી રહેલ કોકોઆ ઉત્પાદકના એક સમૂહના પ્રત્યે ખરાબ વર્તન કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો અને આ ઝડપમાં સકાબાનાં પાંચ પ્રદર્શનકારીઓને મૃત્યુ થયા છે.

(6:03 pm IST)