Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

વૈજ્ઞાનિકોએ શોધી કાઢી 'સુપર અર્થ': થાવે નવા જીવનની સંભાવના

નવી દિલ્હી: ખગોળવાજ્ઞાનીકે સૂર્યની નજીક એક તારાને ચમકતો ચક્કર લગાવતો જોયો છે જેમાં એક સુપર અર્થની શોધ થઇ રહી છે જે આપણા ગ્રહ પૃથ્વીની નજીક પાડોશી ગ્રહ વિષે માહિતી મેળવી શકે છે બ્રિટેનના કિન મૈરી લંડન વિશ્વવિદ્યાલયના અનુસંધાનકર્તાઓ  દ્વારા મળેલ  માહિતી મુજબ જાણવામાં  આવી રહ્યું છે કે આ ગ્રહ ધરતીથી ખુબજ મોટો છે અને બર્નાડસ સ્ટાર બી ના નામે જાણીતો છે તે પોતાના મેજબાન તારાની 233 દિવસમાં ચક્કર લગાવી શકે છે.

(5:51 pm IST)
  • આંધ્ર પ્રદેશમાં CBI નહિ કરી શકે તપાસઃ ચંદ્રબાબુ નાયડુએ બંધ કર્યા દરવાજાઃ કેન્દ્રને સીધો પડકાર કેન્દ્રીય એજન્સીને દરોડા-તપાસ કરવાની પરવાનગી આપવા કર્યો ઇન્કાર access_time 3:41 pm IST

  • સેન્સેકસ-નીફટી ગ્રીન ઝોનમાં : ક્રુડના ભાવ નિયંત્રણમાં રહેતા શેરબજારમાં ઉછાળોઃ ર.૧પ કલાકે સેન્સેકસ ૧પ૭ પોઇન્ટ વધીને ૩પ૪૧૭ અને નીફટી ૩૮ પોઇન્ટ વધીને ૧૦૬પ૪: ડોલર સામે રૂપિયો ૭૧.૭૩ ઉપર ટ્રેડ કરે છે access_time 3:41 pm IST

  • અમદાવાદ :260 કરોડ ફ્રોડનો મામલો : વિનય શાહના કોટક બેંક સહિત અનેક બેંક એકાઉન્ટ અંગે CID ને મળી માહિતી: પૂર્વ કર્મચારી પૂજા શાહની પણ CID ક્રાઈમે કરી પૂછપરછ: વિનય શાહના ઘરે સર્ચમાં દરમ્યાન લોટના ડબ્બામાં,ફર્નિચર,બેડ અને કબાટમાં સંતાડેલા હતા રૂપિયા access_time 11:13 pm IST