Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ હવાઈ હુમલો: 105ના મોત

નવી દિલ્હી: સીરિયાના પૂર્વી પ્રાંત ડેર-અલ જોરમાં ગયા એક અઠવાડિયામાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદીઓ વિરુદ્ધ અમેરિકી નેતૃત્વ વાળા ગઠબંધન હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 105 લોકોના મોત નિપજ્યા છે એક યુદ્ધ નિગરાની સંસ્થા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સીરિયામાં માનવાધિકારો માટે સંસ્થા મુજબ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદીઓએ આ અંતિમ ગઢ દેશના પૂર્વી ગ્રામીણ લોકોને અલ-જોર ને નિશાન બનાવીને અમેરિકી નરતૃત્વ વળી જગ્યા પર હવાઈ હુમલો કર્યો છે જેમાં 80 બાળકો સહીત મહિલાઓને પણ નિશાન બનાવવામાં આવી છે.

 

(5:50 pm IST)