Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

આતંકવાદ અને સાઇબર મુદ્દે વાત કરશું: અમેરિકા

 નવી દિલ્હી: અમેરિકા,ઓસ્ટ્રેલિયા,ભારત અને જાપાનના વરિષ્ઠ અધિકારીએ આતંકવાદ અને સાઇબર સુરક્ષા સહયોગ વધારવાની વાતને લઈને સિંગાપુરમાં ચર્ચા કરી છે અમેરિકી વિદેશ મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અધિકારીઓના નિયમ અનુસાર વ્યવસ્થાને મજબૂતી પ્રદાન કરવાની વાતને લઈને સુશાશન પર વધારે મહત્વ આપી શકાય છે જેમાં સમુદ્રી ક્ષેત્રમાં સહયોગ આતંકવાદ રોધી પ્રયાસ અને સાઇબર મુદ્દા પર પણ ચર્ચા થઇ શકે છે.

(5:47 pm IST)
  • અમદાવાદમાં સાંસદ પરેશ રાવલે પ્રદેશ ભાજપ પર આડકતરો કટાક્ષ કર્યો : સાંસદ પરેશ રાવલે જણાવ્યું મોદી સાહેબને દેશ સોંપી જોઈએ અને મોદી સાહેબ ગુજરાતમાં પ્રવાસ કરવો પડે તે પ્રદેશ ભાજપ માટે અયોગ્ય : પ્રદેશ ભાજપે ગુજરાતને સાચવવુ જોઈએ access_time 5:43 pm IST

  • બનાસકાંઠા : ડીસાના વિઠોદર ગામના દલિતોને વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં મંદિરમાં પ્રવેશ અપાયો:થોડા દિવસ અગાઉ આગમાતાના મંદિરમાં દલિતોને પ્રવેશ ન આપવાની બાબતે નોંધાઈ હતી ફરિયાદ : ડીસા મામલતદારની આગેવાનીમાં ગામના તમામ કોમના લોકોએ સાથે મળી દલિતોને કરાવ્યો મંદિર પ્રવેશ access_time 3:02 pm IST

  • વિનય શાહના કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધારના લોકોના નાણા ફસાયા : વિનય શાહના કૌભાંડ તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધાર ગામના લોકોના પણ નાણા ફસાયાઃ ૫૦૦ લોકોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું: સરધારના ૪ લોકો બન્યા હતા કંપનીના એજન્ટઃ તેમણે એજન્ટ બન્યા બાદ ગામના લોકોને જોડયા હતા access_time 1:39 pm IST