Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કોરોના વાયરસના વધતા કહેરને ધ્યાનમાં રાખીને શ્રીલંકામાં માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું:નિયમ તોડનારને મળશે આકરી સજા

નવી દિલ્હી:શ્રીલંકામાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને એક  નવો નિયમ બનાવવામાં આવ્યો છે જેમાં શારીરિક દુરીનાં નિયમની સાથો  સાથ માસ્ક પહેરવું પણ ફરજીયાત કરવામાં  આવ્યું છે.તેમજ આ નિયમનો ભંગ કરનારને અપરાધિક સજા આપવામાં આવશે આ સજામાં 6 મહિનાની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। નવા નિયમો હેઠળ માસ્ક ફરજીયાત કરવામાં આવતા દરેક લોકોએ તેનું પાલન કરવું ફરજીયાત રહેશે।

(6:07 pm IST)