Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

તુર્કીના સુરક્ષાબળોએ ત્રણ દિવસમાં 391 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી

નવી દિલ્હી: તુર્કીના સુરક્ષાબળોએ છેલ્લા ત્રણ દિવસની અંદર 391 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે સ્થાનિક ગૃહ મંત્રાલયે આ વાતની જાણકારી આપી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

          સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તુર્કીએ પોતાના 25 પ્રાંતોમાં ઇસ્લામિકક સ્ટેટના આતંકવાદી સમૂહોની વિરુદ્ધ અભિયાન ચલાવીને 146 આતંકવાદીઓની ધરપકડ કરી છે તુર્કી સ્થિત કુર્દિસ્તાન વર્કસ પાર્ટી આતંકવાદી સંગઠન વિરુદ્ધ અભિયાનમાં કુલ 245 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.

(6:01 pm IST)