Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

મેક્સિકોના ગ્યુરેરોમાં ગોળીબારીની ઘટના: એક સૈનિક સહીત 15 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: મેક્સિકોના દક્ષિણી રાજ્ય ગ્યુરેરોમાં એક ગોળીબારીની ઘટનામાં એક સૈનિક સહીત 15 લોકો મોતને ભેટ્યા છે મંગળવારના રોજ આ ઘટનાની જાણકારી  રાજ્યના સાર્વજનિક સુરક્ષા અધિકારીઓ દ્વારા મળી રહી છે.

                ગ્યુરેરો રાજ્ય સરકારે અધિકારીઓ રોબટૉ આલ્વારેઝ હેરિડિયાના પ્રવક્તાને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઇગુઆલાથી લગભગ 5 કિમિ દૂર ટેપોંચીકાના સમુદાયમાં હથિયારબંધ લોકોએ આ હુમલો કર્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:58 pm IST)