Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આઇઇડી વિસ્ફોટ: એક પોલીસકર્મીનું મૃત્યુ: 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાનના બ્લુચિસ્તાનની રાજધાની કવેટામાં મંગળવારના રોજ સાંજે આઇઇડી વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું છે તેમજ પાંચને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

             પાકિસ્તાનની સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ધમાકો કવેટાના ડબલ રોડ વિસ્તારમાં થયો હતો  વિસ્ફોટનું નિશાન પોલીસની ટિમ બની હોવાનું જાણવામાં આવી રહ્યું છે. બલુચિસ્તાનમાં હાલમાં સતત આ પ્રકારના બોંબ ધમાકા થઇ રહ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:57 pm IST)