Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ઇઝરાયલમાં આવેલ દૂતાવાસ યેરૂશલમ લાવી શકાયઃ ઓસ્‍ટ્રેલિયાના પ્રધાનમંત્રી

ઓસ્‍ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્‍કોટ મોરીસન એ કહ્યું કે ઇઝરાયલમાં ઓસ્‍ટ્રેલિયાના દુતાવાસને તેલ અવીવ થી યેરૂશલમ લાવી શકાય છે. આ પહેલા અમેરિકા અને  ગ્‍વાટેમાલા એ પોતાના દુતાવાસ યેરૂસલમ સ્‍થળાંતર કરવાની ઘોષણ કરી હતી. જયારે પરાગ્‍વેના દૂતાવાસને યેરૂસલમ લઇ જવાનો ફેંસલો બદલી નાખેલ. જયારે યેરૂસલમ-ઇઝરાયલ અને ફીલીસ્‍તીનની વચ્‍ચે એક વિવાદીત ક્ષેત્ર છે.

(11:45 pm IST)
  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST

  • બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના 55 કેસ નોંધાયા: 19 દર્દીઓનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો: અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂથી 3 દર્દીના મોત થયા access_time 1:14 am IST

  • નીતિશનો મોટો નિર્ણયઃ પ્રશાંત કિશોરને JDUના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા access_time 3:36 pm IST