Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

નવર્સ થવા માટે સમય જ ન હતો ઇમરજન્‍સી બેડીંગ અંગે રૂસિ કોસ્‍મોનોટની પ્રતિક્રિયા

ઇન્‍ટરનેશનલ સ્‍પેશ સ્‍ટેશન (આઇએસએસ) જઇ રહેલ રૂષિ રોકેટ સોમુજમાં ટેકનિકલ ખરાબી થવાથી  ઇમરજન્‍સી લેડીંગ કરવાવાળા રૂષિ કોસ્‍મોનોટ (અંતરીક્ષ યાત્રી) એલેકસી ઓવચિનિન એ કહ્યું કે ખરેખર નવર્સ થવા માટે સમય જ ન હતો. અમારે કામ કરવું હતુ. અહેવાલ પ્રમાણે કજાકિસ્‍તાન થી લોન્‍ચ થયેલ આ રોકેટમાં એલેકસી ના ઉપરાંત અમેરિકી અંતરીક્ષ યાત્રી નિક હેગ પણ હાજર હતા.

(11:43 pm IST)
  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • ગાંધીનગરમાં બુધવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે: સવારની જગ્યાએ સાંજે 6 વાગ્યે કેબિનેટની બેઠક યોજાશે : અછતગ્રસ્ત તાલુકાઓ અંગે નિર્ણય થવાની શક્યતા access_time 1:00 am IST

  • બનાસકાંઠા : પાંથાવાડા પોલીસ સ્ટેશનની હદમાં ખાનગી ફાયરીંગ: ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત : ગેંગવોરમાં ફાયરિંગ થયુ હોવાની આશંકા:ઇજાગ્રસ્ત વ્યક્તિ મોરબીમાં થયેલ લૂંટ કેસનો આરોપી : ગુજરાત અને રાજસ્થાન પોલીસ બનાવના સ્થળને લઈ હદ અંગે અવઢવમાં access_time 1:05 am IST