Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

ગુગલે બનાવ્‍યું ૯૯ ટકા સ્‍તન કેન્‍સરની જાણકારી મેળવતું એઆઇ (આર્ટીફિશિયલી ઇંટેલિજન્‍સ)

ગુગલના શોધકર્તાઓએ આર્ટિફિશીયલી ઇન્‍ટેલિજેંસ (એઆઇ) આધારીત ‘‘LYNA'' સીસ્‍ટમ બનાવેલ છે. જે ઉચ્‍ચ સ્‍તરના સ્‍તન (બ્રેસ્‍ટ) કેન્‍સરનો ૯૯ ટકા પતો મેળવી શકે છે. કંપનીના જણાવ્‍યા પ્રમાણે આ સિસ્‍ટમ મેડીકલ સ્‍કૈનમાં ૯૯ ટકા સફળતા સાથે સેકન્‍ડરી કેન્‍સર સેલ્‍સ( કોશિકાઓ) ની જાણકારી મેળવી શકે છે. જયારે  આ મામલામાં ડોકટરોની સફળતા ૮૧ ટકા જ છે.

(11:25 pm IST)