Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

સ્પેસ સ્ટેશનમાં અંતરીક્ષ યાત્રીઓ પાસે ૬ મહિના સુધીનો સામાન ઉપલબ્ધ-રૂસ

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ના રૂસી હીસ્સાના ફલાઇટ ડાયરેકટર વ્લાદીમીટ સોલોવયોવ એ કહ્યું કે આઇએસએસમાં અંતરીથી યાત્રીઓ પાસે ઓછામાં ઓછા ૬ મહીના સુધી ચાલે એટલો ઓકસીજન-ઇંધણ અને પાણી જેવો જરૂરી સામાન છે વર્તમાનમાં આઇએસએસમાં ૩ અંતરીક્ષયાત્રી છે જેમને ડીસેમ્બરમાં પૃથ્વી પર પરત ફરવાના છે પરંતુ એમને ત્યાં લાંબા સમય સુધી રહેવું પડશે.

(10:32 pm IST)