Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

મ્યાંમાર વિમાન દુર્ઘટનામાં બે પાયલોટ સહીત એક યુવતીનું મોત

નવી દિલ્હી: મ્યાંમારના એક ગાઢ વિસ્તારમાં મંગળવારના રોજ અલગ-અલગ વિમાન દુર્ઘટનાઓમાં બે લડાકુ પાયલોટના મોત નિપજ્યા છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિમાનનો એક ટુકડો એક ઘર પર પડ્યોહતો જેની ઝપેટમાં આવતા એ ઘરમાં રહેલ એક યુવતી પણ મોતને ભેટી છે વાયુસેનાના અધિકારી જણાવ્યું હતું કે ખરાબ દષ્ટાના કારણે એફ-7જેટ વિમાન યુગાનથી લગભગ 500 કિલોમીટર ઉત્તર-પશ્ચિમ મૈંગવે,વાયુ સેનાએ અડ્ડા પર ટકરાતા દુર્ઘટનાનું શિકાર બન્યું હોવાનું જણાઈ રહ્યું છે.

(5:37 pm IST)