Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

તમારા ઘર માટે સ્પેશ્યલ ટીપ્સ

 દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતા પેન્સિલ ઘસો. એનાથી મિજાગરા અવાજ નહીં કરે અને કાટ પણ નહીં લાગે.

 કપડાં ધોતી વખતે શર્ટના કોલર પર પડેલા જિદ્દી ડાઘને દૂર કરવા માટે સાબુની જગ્યાએ શેમ્પુનો ઉપયોગ કરો.

 પુસ્તકોના કબાટમાં લીમડાના પાન રાખવાથી જીવડાં અને ઊધઈ લાગવાની શકયતા નથી રહેતી. થોડા-થોડા સમયે પાન બદલતા રહેવું.

 ચાની વપરાયેલી ભૂકીને સૂકવીને બારીનાં કાચ સાફ કરવાથી કાચ ચમકે છે.

 કાચના ગ્લાસ ચકચકિત કરવા પાણીમાં થોડી ગળી મિકસ કરીને એનાથી ધોવા અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખવા.

 

(9:58 am IST)
  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST

  • રાજ્યભરમાં સ્ટેટ GST વિભાગના દરોડા: અમદાવાદ, સુરત,વડોદરા,રાજકોટ,વલસાડ,મોરબી, દાહોદમાં પેટ્રોલ પંપ પર તપાસ: પંપના માલિકો વેરો ન ભરી ટેક્સ ચોરી કરતા હતા access_time 1:13 am IST

  • સુરત: લીંબાયતમાં બાળકીની હત્યાનો કેસ: પોલીસે આરોપીને જલ્દીથી પકડવા માટેનુ આશ્વાસન અપાતા પરિવાર દ્વારા બાળકીનો મૃતદેહ સ્વીકારાયો:બે દિવસમાં આરોપીને નહિ પકડવામાં આવે તો બાળકીની અસ્થિ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરવાની ચીમકી access_time 1:17 am IST