Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

હું અબજો ડોલર આપવા નથી માગતો હું લાખો નોકરીઓ ગુમાવવા નથી ઇચ્‍છતોઃ રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ

અમેરીકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એ કહ્યું કે જલવાયુ પરિવર્તન અફવા નથી પરંતુ એમા ફરી ફેરફાર આવશે. એમણે કહ્યું મને લાગે છે કે (જલવાયુમા) થોડો બદલાવ થઇ રહ્યો છે. મને ખબર નથી કે આ માનવસર્જિત છે.(યા નહી) પેરીસ સમજૂતીની બહાર થયેલ ટ્રમ્‍પએ કહ્યુ હું અબજો ડોલર દેવા નથી માગતો હું લાખો નોકરીઓ ગુમાવવા નથી ઇચ્‍છતો.

(12:05 am IST)