Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

+આ મહિલાએ એવી રીતે મેગી બનાવી કે સોશિયલ મીડિયામાં ગુસ્સે થઇ રહ્યા છે લોકો.....

નવી દિલ્હી: દેશ વિદેશમાં ફૂડ લવર્સ વચ્ચે મેગી નૂડલ્સનો ક્રેઝ ખુબજ વધારે છે. ફટાફટ મેગી અને નુડલ્સ બાળકોથી લઈને વૃદ્ધ લોકો માટે પણ પસંદીદા બની ગયું છે. આ મામલે ટેસ્ટને પણ ખુબજ પસંદ કરવામાં આવે છે. પરંતુ એક મહિલાએ એવી મેગી બનાવી છે જેના પછી સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થઇ રહ્યા છે.

    મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ રેસિપીને લોકો ખુબજ બેકાર કહી રહ્યા છે. આ મહિલાએ મેગીને દૂધ તેમજ ખાંડની મદદથી મીઠી મેગી બનાવી હતી જેને જોઈને લોકો ખુબજ ગુસ્સો કરી રહ્યા છે.

(6:48 pm IST)