Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

18માં જન્મદિવસ પર આ યુવકને ચિકન બર્ગર ખાવું ભારે પડ્યું: હોટલની બહાર નીકળતા જ મોત થતા અરેરાટી

નવી દિલ્હી: બ્રિટેનમાં એક 18 વર્ષીય યુવકને પોતાના જન્મ દિવસ પર ચિકન બર્ગર ખાવું ખુબજ ભારે પડ્યું છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓવન કૈરી નામના આ યુવક પોતાના જન્મદિવસ પર એક બ્રિટિશ બર્ગર ચેન બાયરોનમાં જમવા માટે ગયો હતો પરંતુ જેવો તે ચિકન બર્ગર ખાઈને જેવો હોટલની બહાર નીકળે છે કે તરત જ તેમનું મૃત્યુ થઇ જાય છે.

(6:47 pm IST)