Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઓએમજી...... એરપોર્ટ પર ચેકીંગ દરમ્યાન હેન્ડબેગમાંથી નીકળ્યું 5 મહિનાનું બાળક: અધિકારીઓ પણ જાણીને રહી ગયા દંગ

નવી દિલ્હી: દુબઇ એરપોર્ટ પર ચેકીંગ અધિકારીઓ એ સમયે અચંબામાં મુકાઈ ગયા હતા જયારે તેમને ચેકીંગ દરમ્યાન એક બેગમાંથી પાંચ મહિનાનું બાળક મળી આવ્યું કહેવાતી રીતે આ અપહરણની ઘટના હોવાનું માલુમ પડી રહ્યું છે અને આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે.

     મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ માસુમ બાળકીને પાકિસ્તાનના કરાચીથી દુબઇ લઇ જવામાં આવી રહ્યું હતું આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:46 pm IST)