Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

વિજ્ઞાનીકોએ શોધ્યું:આ કસરત કરવાથી સૌથી વધુ કેલરી બળે

તાજેતરમાં એક વૈજ્ઞાનિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, એક્સર્સાઇઝ કરતી વખતે એક બાબતનું હંમેશાં ધ્યાન રાખવું જોઈએ કે આપણે જેટલાં વધુ મસલ્સનો ઉપયોગ કરીશું એને જેટલાં લાંબા સમય સુધી મસલ્સ પર પ્રેશર આપીશું, એટલી વધુ કેલરી બર્ન થશે. આ વર્કઆઉટનું નામ છે ક્રોસફિટ જેને Cindyનાં નામથી પણ ઓળખવામાં આવે છે. પુલ-અપ્સ, પુશ-અપ્સ અને સ્ક્વોટ્સનાં ઘણા રાઉન્ડ કરવામાં આવે છે.

(9:29 pm IST)