Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

થાઇલેન્‍ડ- ફાયરબ્રિગેડ વિભાગ સાપ પકડવાનું કાર્ય કરે છે.

નવી દિલ્‍હી :  બૈંકોક થાઇલેન્‍ડમાં એક ફાયર બ્રિગેડ વિભાગને જૂન માસથી અત્‍યાર સુધીમાં એક પણ ફોન નથી આવ્‍યો ત્‍યારબાદ હવે આ વિભાગ સાપ પકડવાનું કાર્ય કરે છે. ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીઓને આપાત સ્‍થિતિમાં સાપ પકડવાની પણ તાલિમ આપવામાં આવે છે. આ વિભાગ સાપ પકડીને બૈકોંક સ્‍નેક ફાર્મમાં સાપ મૂકી આવે છે.

(11:52 am IST)