Gujarati News

Gujarati News

News of Sunday, 16th September 2018

સ્‍વીડનમાં સત્તાધારી પક્ષને ૧ સીટની બહુમતી- રાજનિતિક સંકટ

નવી દિલ્‍હી :  સ્‍વીડનમાં થયેલ સંસદીય ચૂટણીમાં પરિણામો જાહેર થતાં સત્તાધારી પક્ષને વિપક્ષ કરતા ૧ સીટ વધારે મળેલ છે. આના કારણે દેશમાં રાજનીતીક સંકટના વાદળ ઘેરાણા છે. ૩૪૯ સીટ પર થયેલ ચૂંટણીમાં સતાધારી પક્ષને  ૧૪૪ જયારે વિપક્ષને ૧૪૩ સીટો મળેલ છે. જો કે પરિણામોની પૃષ્‍ટિ કરવાની હજુ બાકી છે.

(11:48 am IST)