Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ન્યુઝીલેન્ડ સરકારે વિદેશીઓને ઘર ખરીદવા પર રોક લગાવી

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડની સરકારે બીજા દેશોના બુકીઓને અટકાવવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે સરકાર વિદેશીયોને ઘર ખરીદવા પે રોક લગાવી રહી છે આ પગલાંથી સરકાર બીજા દેશના બુકીઓને અટકાવી રહી છે જેના પર મકાનના ભાવ વધવાનો આરોપ લાગ્યો છે મળતી માહતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ન્યુઝીલેન્ડ મંત્રી ડેવિડ પાર્કરે જણાવ્યું છે કસરકારનું માનવું છે કે ન્યુઝીલેન્ડ વાસીઓ વિદેશી ખરીદારો સાથે બહુ ખરીદી ન કરે.

(6:00 pm IST)