Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

હેલીકૉપટરના પાંખની ઝપેટમાં આવ્યો આ ભારતીય મોતને ભેટ્યો

નવી દિલ્હી: નેપાળમાં હિલ્સા વિસ્તારમાં એક હેલિપૈડ પર હેલીકૉપટરની પાછળની પાંખ પડતા કૈલાશ માનસરોવરના ભારતીય તીર્થયાત્રીનું માથું ધડથી અલગ થઇ ગયું છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા આ વાતની માહિતી મળી રહી છે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તીર્થયાત્રી હેલીકૉપટરથી ઉતરીને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી એક પાંખની ઝપેટમાં તે આવી  જતા દુર્ઘટનાનો શિકાર બન્યો છે.

(5:57 pm IST)