Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

સ્વતંત્રતા દિવસ પર લંડને ભારતને આપી આ અનમોલ ભેટ

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતને બ્રિટેનના હાથે એક નવી ભેટ મળી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બ્રિટેને ભારથી ચોરેલ પુરાતાત્વિક મહત્વવાળી એક કાંસ્ય પ્રતિમા પરત કરી દીધી છે આ કાંસ્ય પ્રતિમા ભગવાન બુદ્ધની છે જે બિહારમાં નાલંદાના એક સંગ્રહાલયથી લગભગ 60 વર્ષ પહેલા ચોરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આ બુદ્ધની પ્રતિમા 12મી સદીના સમયની છે.

(5:55 pm IST)