Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

વૈજ્ઞાનિકોએ પાણીમાં જતા હાનિકારક રંગોને શોધનાર સ્પંજ તૈયાર કર્યું

નવી દિલ્હી: ઉદ્યોગોથી નીકળતા રસાયણો અને રંગોના કારણે પ્રાકૃતિક સ્ત્રોતોનું વધારે પડતું પાણી પ્રદુષિત થઇ રહ્યું છે વધતા ઔદ્યોગીકરણના કારણે વિશ્વમાં સ્વચ્છ જળસંકટ ઉભું થઇ રહ્યું છે એવામાં વૈજ્ઞાનિકોએ એવા સ્પન્જનું નિર્માણ કર્યું છે જે માટે સેકેન્ડમાં રંગીન પાણીથી હાનિકારક રંગ  ને શોધીને સાફ કરી દેશે આ વસ્તુને લાકડાની અને ધાતુના ટુકડાથી તૈયાર કરવામાં આવ્યું છે.

(5:55 pm IST)