Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ઇટાલીમાં મોટા પુલની દુર્ઘટના બાદ એક વર્ષ માટે લિગુરીયા પ્રાંતમાં કટોકટી લાદી દેવાઈ

 ૪૦ કરોડની સહાય જાહેર : જિનો શહેરમાં એક મોટો પુલ દુર્ઘટના બાદ બાર મહિના માટે લિગુરિયા પ્રાંતમાં કટોકટી ઇટાલીના વડા પ્રધાન ગ્‍યુસ્‍પે કોન્‍ટેએ જાહેર કરી હતી : કેન્‍દ્ર સરકાર દ્વારા પાંચ મિલિયન યુરો (અંદાજે રૂ. ૪૦ કરોડ)ની સહાય જાહેર કરી છે

(4:46 pm IST)