Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અફઘાનિસ્તાનના સાજોય જિલ્લામાં બોંબ ધમાકામાં ચાર નાગરિકોના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના સાજોય જિલ્લામાં બુધવારના રોજ જોરદાર બોંબ ધમાકો થયો થયો જેમાં જાબુલ વિસ્તારમાં થયેલ આ ધમાકામાં ચાર લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય ઘણા લોકોને ઇજા પહોંચી છે ટોલો સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠને લીધી નથી.સુરક્ષાકર્મીઓએ આ આખા વિસ્તારને ઘેરી લીધી છે.

(4:57 pm IST)