Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ઓમાનની મહિલાના પગમાંથી ફૂટબોલ આકારનું ટ્યુમર કાઢવામાં આવ્યું

નવી દિલ્હી: ચેન્નઇના અપોલો કેંસર સંસ્થાન ડોક્ટરોએ ઓમાનની એક મહિલાના પગમાંથી ફૂટબોલના આકારનું એક ટ્યુમર કાઢી તેની જિંદગી બચાવી નવી જિંદગી આપી છે અને ,સાથે તેના પગને પણ બચાવી લીધા છે ટ્યુમરના આ આકારના કારણે હોંગકોંગ,થાઈલેન્ડ, લંડન,મુંબઈ અને બેંગ્લોરના ડોક્ટરોએ પગ કાપવાની સલાહ આપી હતી પરંતુ ચેન્નાઈના ડોક્ટરોએ સખ્ત પ્રયત્નો પછી સફળતા મેળવીને આ મહિલાની જિંદગી બચાવી લીધી છે.

(4:55 pm IST)