Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

પેસિલવેનિયામાં 300થી વધુ પાદરીઓ પર શારીરિક શોષણનો આરોપ

નવી દિલ્હી: પેસિલવેનિયાની સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ આપેલ એક રિપોર્ટ મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પેસિલવેનિયામાં કૈથોલિક ચર્ચ શારીરિક શોષણના મામલે 300થી વધુ આરોપી પાદરીઓનની યાદી બનાવી છે રાજ્યના એટર્ની જનરલ જોશ શાપિરોએ એક સમાચાર એજન્સી સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું છે કે આ મામલે લગભગ એક હજારથી વધુ લોકોની ઓળખ થઇ રહી છે અને આ ઘટનાના હજુ ઘણા નામો બહાર આવવાની શક્યતા વધી રહી છે.

(4:54 pm IST)