Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

ઇટલી :96 વર્ષ પહેલા થઈ ચૂક્યુ છે બાળકીનું મોત છતાં આજે પણ પટપટાવે છે તેની આંખો

ઈટાલીના સિસીલીની રાજધાની પેલરમોની કોન્વેન્ટમાં સંરક્ષિત કરવામાં 2 વર્ષીય રહસ્યમય બાળકી હાલ લોકોના કુતુહલનું કેન્દ્ર બની ગઈ છે.આ બે વર્ષીય સ્લીપિંગ બ્યુટીનું મોત 96 વર્ષ પહેલા થઈ ચુક્યુ છે. પરંતુ આમ છતા આ કબરમાં સુતેલી આ બાળકી રહસ્યમય રીતે આંખો પટપટાવે છે. તેના લીધે જ આ બાળકી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

(2:14 pm IST)