Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

અહીંયા મહિલાઓની ઈજ્જત મુસીબતમાં છે

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં મહિલાઓ સમાનતા અને સુરક્ષાની માંગને લઈને મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી ગઈ છે છેલ્લા ઘણા સમયથી દેશમાં ચાલી રહેલ જાસૂસી અને કેમેરાની સમસ્યામાં મહિલાઓ ન તો ઘરમાં સુરક્ષિત છે કે ન ક્યાંય બહાર મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઉથ કોરિયામાં પબ્લિક ટોયલેટમાં કેમેરો છુપાવીને રાખવામાં આવે છે અને ત્યાર બાદ આ ફોટો અને રેકોર્ડિંગને ઈન્ટરનેટ પર મૂકી દેવામાં આવે છે આ વાતનું મહિલાઓએ પ્રદર્શન કર્યું છે.

(7:00 pm IST)