Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

તાલિબાને સૈન્ય શિબિર પર કબ્જો કરી 14 સૈનિકો પર ગોળીબારી કરી

નવી દિલ્હી: ઉતારી અફઘાનિસ્તાનની એક સૈન્ય શિવિર પર તાલિબાનના લડાકુઓએ આજે કબ્જો કરી લીધો છે અને ઓછામાં ઓછા 14 સૈનિકોને આ દરમ્યાન હત્યા કરવામાં આવી છે જયારે દ્જનો લોકોને બંધક બનાવ્યા હોવાની માહિતી મળી રહી છે કહેવાય રહ્યું છે કે આ દરમ્યાન ઘણી સૈનિક શિવિરથી બચી ગયા છે ઉતારી અફઘાનિસ્તાન માટે સેનાના પ્રવક્તા મોહમ્મ્દ હનીફ રેજાઈએ જણાવ્યું હતું કે અશાંત ફરયાબ પ્રાંતના ઘોરમાચ જિલ્લામાં ઘણા દિવસોથી સંઘર્ષ પછી આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો.

(6:59 pm IST)