Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પેરિસમાં બનેલ આ અજીબ પ્રકારના ટોયલેટનો લોકોએ કર્યો વિરોધ

નવી દિલ્હી: ફ્રાંસની રાજધાની પેરિસમાં હાલમાં એક ખાસ પ્રકારની પબ્લિક ટોયલેટને લઈને લોકો ગુસ્સે થતા નજરે પડી રહ્યા છે લોકોનું એવું કહેવું છે કે આ કારણોસર શહેરની શોભા ઓછી થઇ રહી છે ઘણા લોકો આ ટોયલેટનું મજાક ઉડાવી રહ્યા છે પેરિસમાં જગ્યા જગ્યાએ એક ખાસ પ્રકારનું પબ્લિક ટોયલેટ લગાવવામાં આવ્યું છે આ એક ઇકોફ્રેન્ડલી ટોયલેટ એટલે કે પર્યાવરણને તેનાથી કોઈ નુકશાન નથી પહોંચતું પરંતુ આ ટોયલેટના કારણે સ્થાનિક લોકો ગુસ્સે થતા નજરે પડી રહ્યા છે એમનું કહેવું છે કે આ કારણોસર શહેરની શોભા ઘટી રહી છે.

(6:56 pm IST)