Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

બતકના પરિવારનો અનોખો નજારો

નવી દિલ્હી: અમેરિકાની બમીજી જીલમાં એક ખુબજ સુંદર નજારો જોવા મળ્યો છે જેમાં એક બતક પોતાના 76 બાળકોનની સાથે એક લાઈનમાં તરતી નજરે પડી રહી છે આ એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફરની બ્રેટ સીજેકે આ ફોટો પાડીને સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે જેના પછી આ ફોટો ખુબજ વાયરલ થઇ રહ્યો છે બ્રેટના આ ટ્વીટને લગભગ અત્યારસુધીમાં 9 હજાર લોકોએ લાઈક કરી છે જયારે 4 હજાર લોકો કમેન્ટ કરી ચુક્યા છે વધારે પડતા લોકો આ ફોટોની જગ્યા વિશે પૂછી રહ્યા છે.

(6:50 pm IST)