Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

એશિયા અને આફ્રિકા હિતૈશી માર્ક્સવાદી સમીર અમીનનું 87 વર્ષની વયે નિધન

નવી દિલ્હી:વિશ્વ વિખ્યાત માર્ક્સવાદી સમીર અમીનનું 87 વર્ષની વયે નિધન થયું છે અમીન મિસ્ત્રની રાજધાની કાહિરાનો જન્મ 1931માં થયો હતો કાહિરામાં રહેતા ફ્રેન્ચ પદ્ધતિમાં તેમને શાળાનું શિક્ષણ મેળવ્યું હતું અને પછી હાઇસ્કલૂના અભ્યાસ માટે સમીર અમીનથી પેરિસ યુનિવર્સીટીથી રાજનીતિક અર્થશાસ્ત્રમાં ડોક્ટરની પદવી મેળવી હતી સમીર અમીને 1957થી 1960 મિસ્ત્ર સરકારના પ્લાનિંગ ડિપાર્મેન્ટમાં કામ કર્યું હતું.

(6:49 pm IST)