Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પ્રદૂષણના કારણે થઇ રહ્યું છે ફેફસાને નુકશાન

નવી દિલ્હી: વાયુ પ્રદુષણ ઘણી બધી બીમારીઓનું કારણ બની રયુ છે શ્વાસ સંબંધિત બીમારીઓના કારણે દુનિયા આખીમાં લાખો લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવતાની સાથે ફેફસાની કાર્યક્ષમતા પણ ઘટી રહી છે અને ફેફસા ઝડપથી વૃદ્ધ થઇ રહ્યા છે હાલમાં થયાએ એક સંશોધન મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વાયુ પ્રદૂષણના કારણે ફેફસામાં ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પ્લમોનરી ડિસઓર્ડરનો ભય રહે છે અને 3 લાખ લોકો પર વાયુ પ્રદુષણની અસરની શોધ યુરોપિયન રિસપેરેટરી જનરલમાં કરવામાં આવી છે.

(6:15 pm IST)