Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

દુનિયા માટે મિસાઈલ બની આ યુવતી

નવી દિલ્હી: હાથ પગ વગર આપણે આપણી જિંદગીની કલ્પના પણ કરી શકીયે નહીં શરીરમાં કોઈ પણ ખામી આવી જવાના કારણે આપણે અસહાય મહેસુસ કરવા લાગીએ છીએ પરંતુ શારીરિક ક્ષમતા તમારા હોંસલાને નથી તોડી શકતી આ સાબિત એક 37 વર્ષીય એમી બ્રુક્સે કરી બતાવ્યું છે જન્મતાની સાથે જ તેમને માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી અને  તેમ છતાંપણ તેમને પોતાના હાથ પગ વગર ખુબજ પ્રયત્નો કરીને પોતાના કામ જાતે કરે છે અને આજે તે લોકો માટે એક મિસાઈલ બની ગઈ છે.

(6:15 pm IST)