Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

બાલીમાં 6.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના બાલી દ્વીપ પર આજ રોજ 6.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે હજુ સુધી પ્રસાશન દ્વારા આ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપ અંદાજે સવારના સાત વાગ્યાની આસપાસ મહેસુસ કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આ અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.

(6:14 pm IST)