Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સામે આવી ડાયનાસોરની નવી પ્રજાતિ: વૈજ્ઞાનિકોએ 8 કરોડ વર્ષ જુના જીવાષ્મ શોધી કાઢ્યા

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ 8 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર વિચરણ કરનાર ડક બિલ્ડ ડાયનાસોરની નવી પ્રજાતિની શોધ કરી છે 1980માં પ્રથમવાર આ પ્રજાતિના જીવાષ્મની શોધ કરવામાં આવી હતી આ પ્રજાતિના સૌથી મોટા જીવાષ્મ ડાયનાસોરથી અલગ પ્રકારના હતા એક અધ્યયન મુજબ અમેરિકાના બિગ બેંડ નેશનલ પાર્કમાં મળી આવેલ ડાયનાસોરની ખોપડીથી વિશેષ જાણકારી મળી રહી છે.

(6:14 pm IST)