Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બ્રિટિશ સરકાર ખાલિસ્તાન સમર્થક પ્રદર્શન પર રોક નહીં લગાવે

નવી દિલ્હી: ભારતીય પ્રાધિકારી દ્વારા બ્રિટેન સરકરને લખવામાં આવેલ પત્ર બાદ એક વરિષ્ઠ સરકારી અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે બ્રિટેન સરકારની ખાલિસ્તાન સમર્થક પ્રદશન પર અટકાયત લગાવવાની કોઈ યોજના નથી જ્યાં સુધી કાનૂનના દાયરામાં તે રહે છે ત્યાં સુધી હિંસામાં સલિપ્ત નહીં થાય.ભારતીય પ્રાધિકારીઓએ પત્રમાં જણાવ્યું હતું કે બ્રિટેન સરકાર શીખ ફોર જસ્ટિસ સમૂહને 12 ઓગસ્ટના રોજ ટ્રેંફેલગર સ્ક્વાયર પર એક રેલીનું આયોજનમાં વિરોધ પગલું ભરશે.

(6:49 pm IST)