Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

અમેરિકામાં આ કારણોસર મુસ્લિમ બાળકોને સ્વિમિંગ પુલમાંથી કાઢી મુકાયા

નવી દિલ્હી: અમેરિકામાં સાર્વજનિક સ્વિમિંગ પુલમાં થોડાક મુસ્લિમ બાળકો અને તેની કોચને બહાર કાઢી મુકવામાં આવ્યા છે આ ઘટના અહીંયાના ડેલાવેયર રાજ્યમાં બુરખો પહેરવાના કારણે બની છે અને તેની સાથે બાળકોની સાથે પણ આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.ગર્મીઓનાં મોસમમાં અરબી સંવર્ધન કાર્યક્રમ ચલાવનાર તહસીન એ ઇસ્માઇલને ડેલાવેયરમાં ચાર વર્ષોથી બાળકોને સ્વિમિંગ પુલમાં લઇ જઈ રહી હતી પરંતુ આ વખતે તેને થોડી મુસીબતોનો સામનો કરવાની નોબત આવી છે.

(6:45 pm IST)