Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બ્રિટનના મંત્રીએ યુવતીને કર્યા અશ્લિલ મેસેજ :નગ્ન તસવીરો અને વીડિઓ માંગ્યા:આપવું પડ્યુ રાજીનામું

બ્રિટનના એક મંત્રીએ પોતાની અશ્લિલ હરકતના લીધે પોતાના પદ પરથી હાથ ધોઈ લેવા પડ્યા છે. યુકે મીડિયા અનુસાર વ્યાપાર મામલાના મંત્રી એન્ડ્ર્યુ ગ્રિફીથ એક બારમેઇડ અને તેની ફ્રેન્ડને મેસેજ કરી તેની નગ્ન તસ્વીરોની માંગના હિસાબે વિવાદોમાં ઘેરાયા હતા. એન્ડ્ર્યુ તે યુવતીને 2000થી વધુ ટેક્સ મેસેજ કરી તેમની નગ્ન તસ્વીરો અને વીડિયો ક્લિપની માંગણી કરી હતી.

(11:58 am IST)