Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સ્કોટલેન્ડની આર્ટ સ્કૂલ માં આગ ભભુકી

નવી દિલ્હી: સ્કોટલેન્ડની એતિહાસિક બિલ્ડિંગમાં  સામેલ ગ્લાસગો સ્કૂલ ઓફ આર્ટ ભવનમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના બની છે આ બિલ્ડીંગ વાસ્તુકલાની દ્રષ્ટિએ ખુબજ મહત્વની છે.આગ પર કાબુ મેળવવાની કોશિશમાં 120થી વધુ દમકલકર્મી અને 20 દમકલ ગાડીઓ દોડાદોડીમાં લાગી ગઈ હતી ચાર વર્ષ પહેલા પણ આ પ્રકારની ઘટના બની હતી જેમાં આંશિક રૂપથી બિલ્ડીંગ ક્ષતિગ્રસ્ત થઇ હતી.

(7:15 pm IST)