Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ભારતીયોને યુએસનું ગ્રીન કાર્ડ મેળવવામાં લાગશે આટલા વર્ષ

નવી દિલ્હી: એડવાન્સ ડિગ્રી રાખનાર ભારતીયોની વચ્ચે ગ્રીન કાર્ડ મેળવવાની સૌથી વધારે દોડ લાગી છે પરંતુ અમેરિકાના એક શોધ સંસ્થાને અનુમાન લગાવ્યું છે કે એડવાન્સ ડિગ્રી વાળા ભારતીયોને અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે 150થી વધુ વર્ષની રાહ જોવી પડશે કારણ કે તેમને આ અનુમાન શોધ સંસ્થાન કેતો ઇન્સ્ટિટ્યૂટના ગ્રીન કાર્ડ માટે તૈયાર કરવામાં આવેલ સમયગાળા મુજબ ગણતરી કરીને આ અનુમાન વ્યક્ત કર્યું છે.

(7:15 pm IST)