Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પોલેંડની બજારમાં હટાવવામાં આવ્યા 40 લાખ ઈંડા

નવી દિલ્હી: પોલેંડની પશુચિકિત્સા સેવાએ લગભગ 40 લાખ ઈંડાને બજારમાંથી હટાવી લીધા છે એક દિવસ પહેલા જર્મનીના સુપરમાર્કેટમાંથી પણ ઈંડાને હટાવી દેવામાં આવ્યા છે અધિકારોંએએ ગઈ કાલે નિરીક્ષણ બાદ એ જણાવ્યું હતું કે ઈંડામાં એક એન્ટિબાયોટિક દુષિત છે અને જલ્દીથી તેને બજારમાંથી હટાવી દેવામાં આવે કારણ કે આ બાયોટિકની હાજરીથી ખુબજ નુકશાન થઇ શકે છે એટલા માટે બજારમાંથી ઈંડાને હટાવી દેવામાં આવી રહ્યા છે.

(7:13 pm IST)