Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

સૈનિકો અને તાલિબાનોએ મળીને ઈદની ઉજવણી કરી

નવી દિલ્હી: આજે દેશભરમાં લોકો ઇદનું જશ્ન મનાવી રહ્યા છે દરેક વ્યક્તિ નમાજ અદા કર્યા પછી એક બીજાને બધાઈ આપે છે આ વચ્ચે અફઘાનિસ્તાનમાં 22 વર્ષમાં પ્રથમવાર તાલિબાન આતંકીઓ અને અફઘાનિસ્તાન સૈનિકોએ મળીને ઈદની ઉજવણી કરી છે સૈનિકો અને આતંકીઓએ એક બીજાને ગળે મળીને તેમજ હાથ મેળવીને સેલ્ફી લીધી છે અફઘાનિસ્તાન સરકારે આ વાતની પુષ્ટિ નથી કરી પરંતુ પાકિસ્તાનના મીડિયા અને સોશિયલ મીડિયા પર આ વાત વાયરલ થઇ હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(7:10 pm IST)