Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પાકિસ્તાન: સાદીકાબાદ શહેરમાં વિસ્ફોટમાં 20 ઘાયલ: 5ની હાલત ગંભીર

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સાદીકાબાદ શહેરમાં ગુરુવારના રોજ એક બેંકમાં થયેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ એ સમયે થયો હતો જયારે બેન્કના કર્મચારીઓ અને ગ્રાહકો સહીત બે ડઝન લોકો બેંકની અંદર  ઉપસ્થિત હતા. આ વિસ્ફોટમાં એક દીવાલ સંપૂર્ણ રીતે નષ્ટ થઇ ગઈ છે પોલીસ અધિકારી અને બચાવની ટીમે તાત્કાલિકમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(6:38 pm IST)