Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

UNSC એ આતંકી સંગઠન આઇએસઆઇએસની દક્ષિણ એશિયા શાખા પર પ્રતિબંધ લગાવ્યો

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ભારત સહીત દક્ષિણ એશિયામાં પગ જમાવવાની કોશિશ કરી રહેલ સંગઠન આઈએસઆઈએસ ખુરાસાન પર પ્રતિબંધ લગાવી દીધો છે 2015માં પાકિસ્તાની નાગરિક અને તાહરિક-એ-તાલિબાન પાકિસ્તાનના એક પૂર્વ કમાન્ડરે આ આતંકી સંગઠનની માહિતી આપી છે અલ કાયદાથી સંબંધ રાખનાર અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઘણા હુમલામાં કરાવવા માટે આ પર પાબંધી લગાવી દેવામાં આવી છે.

(6:37 pm IST)