Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે 13 અરબ રૂપિયાનું નુકશાન

નવી દિલ્હી: પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે નીકળતું રસાયન સમુદ્રમાં ઉપસ્થિત બેક્ટેરિયાને ખુબજ નુકશાન પહોંચાડી રહ્યું છે જે માત્ર દસ ટકા જ ઓક્સિજન મેળવી શકે છે પ્લાસ્ટિક પ્રદૂષણથી ઉત્સર્જિત રસાયણોના સંપર્કમાં આવવાથી સૂક્ષ્મ જીવોનો વિકાસ રોકાઈ જાય છે અને આ કારણોસર જિન ચક્ર પણ પ્રભાવિત  થઇ રહ્યા છે એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લાસ્ટિક પ્રદૂષણના કારણે સમુદ્રના બેક્ટેરિયાનો વિકાસ પ્રભાવિત થઇ રહ્યો છે અને તેના ઉત્પાદનમાં કમી પણ આવી શકે છે.

(6:30 pm IST)